કોરો કાગળ "અરે આ કોણ છે હવે , ક્યાં થી આવી છે,કોની છે ટપાલ,આ ટપાલ પાંચમી વખત આવી છે અને દર વખતે ટપાલ માં થી કોરો કાગળ નિકળે છે.અને દર વખતે આ ટપાલ તમે જ લઇ ને આવી છો, શું તમે પણ આ આધુનીક મોબાઇલ માં જમાના માં ટપાલ લઇ ને આવી જાવ છો."સૃષ્ટિ એ ગુસ્સા માં ટપાલી ને કહ્યું ,અને કહ્યું કે હવે હું ટપાલ માં થોડું લખી ને આપી છું એ તમે આ ટપાલ જ્યાં જ્યાં થી લાવ્યા છો એમને પાછો આપી દેજો. આટલુ કહી ને સૃષ્ટિ એ કોરો કાગળ કાઢ્યો