ATTACHMENT

  • 3.2k
  • 994

એક ભમરાને એક ફૂલ ના મધુ-રસ ની લત લાગી છે...હવે નજીક ના ફૂલો ને શંકા છે કે આ ભમરા નો ભમરી પ્રત્યે નો વિશ્વાસઘાત છે !! - Ronak mahetaહમણાં જ twitter scroll કરતો હતો અને એક સરસ મજાનો મેસેજ ધ્યાને આવ્યો જે કંઈક આ મુજબ હતો : એક વૃક્ષ ની કબૂલાત , દરરોજ મારા પાંદડા ખરે છે છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી !!!એક માણસ ને જીવન માં કેટલી વસ્તુ અને કેટલા વ્યક્તિ નો ભેટો થાય છે ?? કોઈ ને વસ્તુ પ્રત્યે તો કોઈ ને વળી માણસ પ્રત્યે લગાવ થઇ જતો હોય છે. કેટલો લગાવ હોય છે એ ભમરા