શિકાર - પ્રકરણ ૨૮

(33)
  • 3.8k
  • 1
  • 1.6k

શિકાર પ્રકરણ ૨૮આકાશ રાત્રે બાર આસપાસ રાજકોટ પહોંચ્યો ત્યારે બિલ્ડીંગ નો ચોકીદાર જાણે એની જ રાહ જોતો હતો ,સાબ એક ગોરા આદમી આપકો મીલના ચાહતા થા.."આકાશના મનમાં મામા જ ઘુમરાતા હતાં, એણે વળતા પુછ્યું, " કૌન ? સાઠ કે આસપાસ કા થા? ""ના, સાબ! લડકા હી થા બીલ પચ્ચીસ કા આપકે જીતના... ગોરા અંગ્રેજ જૈસા... ""ઠીક હૈ... ક્યા બોલા વો? ""બસ! યે કાર્ડ દીયા