પ્રિત એક પડછાયાની - ૪૫

(40)
  • 4.1k
  • 5
  • 1.6k

લોકો આખી હવેલીમાં શોધખોળ કરવાં લાગ્યાં...આ તરફ રાજા સિંચનને વાગવાથી તેઓ ઢળી પડતાં લોકો આજુબાજુ ટોળે વળી ગયાં...સૌમ્યાકુમારી તો એમની પાસે આવીને એમની સ્થિતિ જોઈને બહું ચિંતામાં આવી ગયાં...વૈદને બોલાવવા પણ અત્યારે નસીબ નથી...સૌમ્યાકુમારીએ સૈનિકો પાસે થોડું પાણી અને કેટલાંક ચોકકસ જગ્યાએ જઈને પાંદડાં લાવવાનું કહ્યું.... તેનું પોતાનું એક સમયનું નગર હોવાથી તે એની રગરગથી વાફેક છે.... થોડીવારમાં બધી સામગ્રી આવી ગઈ... સૌમ્યાકુમારીએ પોતાની જાણકારી મુજબ જળનો છંટકાવ કરી એ પાંદડાંનાં સ્વરૂપે રહેલી ઓષધિને તૈયાર કરવાં માંડીને એનો રસ તેમનાં બંધ મોઢામાં ધીમેથી અંદર જાય એ રીતે તેનું મુખ ખોલવા લાગ્યાં..... થોડીવાર પછી તેની થોડી હલનચલન શરૂં થઈ... બધાં થોડાં