પ્રેમ શું છે.

(12)
  • 3.9k
  • 1.4k

શહેરના પોશ વિસ્તારમાં રેહતા રમાભાઈના ઘરે તેમના પત્ની હું થઈ જતાં શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ તપાસ હાથ ધરતા જે જાણવામાં આવ્યું તે ચોંકાવનારું અને કરુણ હતું. જેમાં શહેરના કચરાના ઢગલા પાસે લાશ મળી આવી હતી જે રમાભાઈની પત્ની શારદાબહેનની હતી. રમાભાઇ પોતે ૪૫ વર્ષની વય ધરાવતા હતા. તેઓ શહેરના નામાંકિત ઉધોગપતિ માનાં એક હતા. અને પેહેલથી જ ગર્ભ શ્રીમંત હતા. તેઓ એકના એક દીકરા હતા. જેથી માલમિલકત માં પણ કોઈ ભાગ પડે એવું ના હતું. પોતે તેઓ ઘરમાં તેમની પત્ની જોડે રેહતાં હતા. જેમનું નામ શારદાબેન હતું. તેમની એક દીકરી જે ૧૭ વર્ષની હતી જે હોસ્ટેલમાં હતી. રમાભાઈ