The One Sided Love Story - 1

(12)
  • 5.5k
  • 2.2k

ભાગ :- 1 (મુલાકાત) એ દિવસ મને હજુ પણ યાદ છે. ધોરણ 4 નો એ પ્રથમ દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ રહ્યો છે. આજે પણ યાદ કરું છું તો મને એ દૃશ્ય નજર સમક્ષ તરી આવે છે. હા, હું એ સમયે નાનો જરૂર હતો પણ મને એ દિવસોમાં દુનિયાની બધીજ ખબર પડતી હોય તેવું મને લાગતું. ન જાણે મારે માં હું જ મોટો હોય નહિ ! મને જ બધી ખબર પડે ને ! હું જ બધું સમજુ ! મને જ બધું સમજાય.