નામ તેનો નાશ....કોઈ હિન્દી કવિ એ ખુબ સુંદર વાત આલેખી કે, 'मृत्यु क्या चिज है आओं मे तुम्हें बताऊं की एक रास्ता है और मुसाफ़िर को निंद आ गई ' કેટલી સાહજિકતાથી કવિવરે જીવનનો મર્મ સમજાવી દીધો. મૃત્યુ કે જેનું નામ લેતાં જ જીવમાત્ર ભયભીત થઈ જાય એ મૃત્યુ ને શું આપણે મનુષ્ય જાત આમ સહજ રીતે પચાવી શકીએ ? કદાચ ના, અલબત કોઈ સિધ્ધ યોગી,સાધુ-સંંતો સિવાય આખાં જગતમાં એક આપણે જ તો છીએ બુધ્ધીજીવીઓ ને આવી મૂર્ખામી આપણે કરીએ ખરાં ? મોત કોને વ્હાલુું હોય...... કૉલેજકાળે લગભગ ૨૦૦૦ માં અમારાં ઈકોનોમીક્સ નાં પ્રોફેસર હિનાબેન પટેલ કે જેઓ અટાણે કડી મહિલા આર્ટસ કૉલેજ