અજનબી હમસફર - ૬

(33)
  • 3.8k
  • 1
  • 1.7k

બંગલાની અંદર પ્રવેશતા બંનેએ જોયું કે એક વૃદ્ધ પુરુષ સોફા પર બેસીને સમાચાર પત્ર વાંચી રહ્યા હતા કદાચ તેના પતિ હશે તેવું દિયા અનુમાન લગાવ્યું. એ સ્ત્રીને જોઇને ઉભા થઇ ગયા અને તેમણે પુછ્યુ," અરે શારદા શું થયું તને?તું ઠીક છે ને?આ લોકો કોણ છે? વૃદ્ધ પુરુષના પ્રશ્નો પરથી તેનો પ્રેમ અને ચિંતા બંને દેખાતા હતા. "હું તમને કાનજીભાઇ ના ઘરે શોધવા ગયેલી તો તમે ત્યાં ના હતા. પાછા ફરતી વખતે તળાવ પાસે મને ચક્કર આવવા માંડ્યા.ભલુ થાય આ છોકરાઓનું કે એમણે મારી મદદ કરી અને ધર સુધી મુકવા આવ્યાં." "ખુબ ખુબ આભાર તમારો દીકરાઓ, આવો.. બેસો ને.. રામુ પાણી