અધૂરી જાણકારી પ્રેમની - 4

  • 3.2k
  • 1.3k

અધૂરી જાણકારી પ્રેમની 4અગાઉ જણાવ્યા મુજબ આ નવલકથા એક એવા પ્રેમ પર છે જે પ્રેમ ઘણા લોકો ને મળતો નહિ પછી એ પ્રેમ મમ્મી પપ્પા નો હોય કે અલગ જ હવે આગળઅધૂરી જાણકારી પ્રેમની 4સાગર ઘરે આવે છે પરંતુ અચાનક આમ જ બારણું ખોલ્યું તો સામે મનુ અને એના માસી હતા એની લાડકી બેન જે આજે એના ભાઇની ખુશી માં સામેલ થવા આવી હતી.અને એના વ્હાલ કરતા માસી ને જોઈને ભેટી પડ્યો .આમ બેન ના હાથમાં આરતીની થારી જોઈને એ પોતાની આંખમાંઆસું ન રોકી શક્યો ને બેન પણ રડી પડીઆ બંને ભાઇ બેન નો મિલાપ પૂરો થયો હોય તો મને હવે જમવાનું મળશે કે