મિત્ર

  • 3.7k
  • 1
  • 1k

बाबू जी ने कहा गांव छोड़ दो सब ने कहा पारो को छोड़ दो पारो ने कहा शराब छोड़ दो.... ફિલ્મ જોતા એવું લાગે કે જાણે હાલ જીવંત કહાની ન બનતી હોય તેનું લખાણ ડાયલોગ અને પાત્રની ભૂમિકા સાંભળવાનું અને જોવાનું મન થાય.લાગે આ ફિલ્મ હમણાં પૂરી ન થાય થાય,તેને કંટીન્યુ જોયા કરીએ.. હવે આપણી વાત આ વાત પણ કંઈ આવી જ છે મારા એક ખાસ મિત્ર નિકટતમ જેની સાથે મેં બાળપણથી લઈને ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી સુધીનો સમય વિતાવ્યો હતો તે મારા પરિવારના દરેક સભ્યોને સારી રીતે ઓળખે અને હું પણ તેના પરિવારના દરેક સભ્યોને અંગત રીતે દુઃ