નારીશક્તિ

(54)
  • 4.4k
  • 1
  • 1.3k

નમસ્કાર મિત્રો, મારી પ્રથમ રચના "સ્વાનુભવ" અને દ્વિતીય રચના "શુભારંભ" ને તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much". THANK YOU ✍યક્ષિતા પટેલ કેમ ?? સઘળું પોતાનું છોડી આવી ને સંગ તમારા ચાલવાને જે દોડી આવી, અંતે એ નારીને જ પારકાપણાનો એહસાસ કરાવાય કેમ?? જીવનની તડકી છાંયડી સહી સંભાળી જેણે તારી ઘરવખરી, અંતે એ નારીને જ ઘરમાં ધરોબી દેવાય કેમ ?? સઘળા રિતીરિવાજોને આપી માન જાળવી જેણે પરિવારની