ટ્વીસ્ટેડ લવસ્ટોરી

(12.9k)
  • 2.4k
  • 1
  • 762

મારું નામ છે મોહસીન, મારા અબ્બુની સાડીઓની મિલ છે, બનારસી સાડીઓ મારા ઘરમાં નથી પહેરાતી પણ મારા મિલની જ સાડીઓ આખા બનારસમાં લોકપ્રિય છે, મારો મિત્ર છે સિદ્ધાર્થ શર્મા, તે બ્રાહ્મણ છે, તેના અબ્બુ ઘાટ પાસે આવેલા હનુમાન મંદિરના પૂજારી છે... મારી અને સિદ્ધાર્થની દોસ્તી અમારા ઘરનાં લોકોને પસંદ નથી પણ અમને બેઉને તેની પરવા નથી... બનારસની ગલીઓમાં અમારું બાળપણ અમે ખૂબજ સરસ વિતાવ્યું, મોટા થતા ગયા એમ જવાબદારીઓ પણ આવતી ગઈ... હું અમારા ઘરની મિલમાં જ જોડાઈ ગયો, ભણવામાં ફક્ત 10 જ ધોરણ માંડ ભણ્યો, જયારે સિદ્ધાર્થ ડૉક્ટરીનું ભણવા માટે દિલ્હી ગયો અને આજે એ પાછો ફર્યો છે, વર્ષો