તક જડપતા શીખો - 2

(22)
  • 5.1k
  • 3
  • 2k

તક પ્રાપ્ત કરવા કેવી રીતે તૈયાર રહી શકાય ? - તકને જડપી લેવા તૈયાર રહેવા માટે સૌ પ્રથમતો પોતાની આવળત, કુશળતા, શક્તી કે જરુરીયાતને આધારે ક્યાં ક્યાંથી કેવી કેવી તક મળી શકે તેમ છે અથવાતો તમે કેવી તક પ્રાપ્ત કરવા તત્પર છો તે વાત બરોબર સમજી તમારે ખરેખર ક્યાં ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ તે સમજો. આ તકની જાણકારી જેટલા પણ સોર્સીસમાથી મળી શકે તેમ હોય તેનુ લીસ્ટ બનાવો. જેમકે સમાચાર પત્રો, વેબસાઇટ, અન્ય સંસ્થાઓ, વગેરેનુ લીસ્ટ બનાવો અને દરરોજ તેના પર બાજનજર રાખો.- ત્યાર બાદ તે તક પ્રાપ્ત કરવા જે કંઈ પણ જરુરી જ્ઞાન, આવળત અનુભવ, કળા, કૌશલ્ય, સામર્થ્ય કે સંજોગોની