પંકુના શબ્દ - ઓપરેશન ની કવિતા

  • 3.3k
  • 1.2k

મન તો ન્હોતું આવવાનું પણ સાંભળ્યું આ સારી છેઆવ્યો ને જોયું સામેની તરફ જ ઇન્કવાયરી છેઆ તરફ કહ્યું જાવ એટલે કેસ માટેની બારી છેકેસ લઇ ને આવ્યો ને આ તરફ રૂમમાં વારી છેજોઈ સરે કહ્યું ઓપરેશન, શું પૂર્વેની તૈયારી છે ?દાખલ થઈ જાવ 2 દિવસ ઇન્ફેક્તેડ નૈઇલ બીમારી છેઆવ્યો ને મળ્યું વોર્ડ 11 થઈ હવે ઓટી.ની તૈયારી છેકપડાં ને સોઈ જોતા તો લાગ્યું આવી બની મારી છેથયું ઓપરેશન આવ્યો બહાર લાગ્યું ક્યાં તકલીફ ભારી છે2 કલાક વીત્યે દુઃખવાએ બ્લિડિંગ સાથે શું એન્ટ્રી મારી છેલાગ્યું કાલે જઈશ પણ આવી મારે રોકાવની વારી છેખુલ્યો પાટો ને લોહી નીકળતા શું બૂમ પાડી ભારી