બસ મેસેજ સુધી..(ભાગ-૧)

  • 1.5k
  • 532

વાહ શુ જિંદગી હતી એ કેશવ ની,એક જ સાથે ત્રણ વસ્તુ જે જેને પામવાનું સપનું હર કોઈ નું હોય,સમય,શક્તિ,સંપત્તિ.પણ જેમ સમય નું ચક્ર ચાલે ને અમુક ઘટના ઓ એના નિશાન છોડી દેય એવું જ કંઈક આની સાથે પણ થવાનું હતું.હાં તો શરૂ થી શરૂ કર્યે.રોજ ની જેમ હું (કેશવ) નોકરી પર થી કામ પતાવી ઘરે ગયો."ચાલ આજે facebook શું કેય છે જરા જોવા દે""આજે વળી આ મેસેજ કોનો છે,જોયું ત્યાં તો પ્રિયંકા નામની છોકરી નો મેસેજ" આ વળી કોણ મન માં પ્રશ્નાર્થ ચિન્હ થયું..!!"ચાલ ને જે હોય એ લખ્યું શુ છે વાંચવા તો દે,"હાય, તમે મેસેજ કરેલો તમે મને ઓળખો