અહંકારી પ્રેમ - 3

(19)
  • 4.2k
  • 1.3k

આગળ આપણે જોયું કે પ્રિયંકા લગ્ન કરીને મુંબઈ આવે છે અને પુલકિત નું ઘર જોઈને દંગ રહી જાય છે...... એની બંને ની મુલાકાત ....... અને એની બહેન નેહા સાથેના મતભેદ અને પુલકીત ના આવતા મેસેજ વગેરે ..હવે આગળ...... આમને આમ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો. હવે તો રોજ પુલકીત ના ગુડ મોર્નિંગ ના મેસેજ આવવા લાગ્યા ક્યારેક જોક તો ક્યારેક શાયરી ધીરે-ધીરે પ્રિયંકાને આ બધું ગમવા લાગ્યું હતું. હવે તો રોજ પ્રિયંકા ને પણ પુલકિત ના મેસેજની આદત થઈ ગઇ હતી જાણે.... રિંગટોન વાગે એટલે તરત જ મોબાઈલ હાથમાં લઈને વાંચવા લાગી આજે પણ જેવો મેસેજ ની રીંગ વાગી કે