અહંકારી પ્રેમ - 2

(15)
  • 3.5k
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયંકા પુલકિત સાથે લગ્ન કરીને મુંબઈ આવે છે અને ઘરનું લોકેશન અને વાતાવરણ જોઈને અચંબિત થઈ જાય છે અને તેની મુલાકાત કેવી રીતે થઈ હતી એના વિશે એ વિચારે છે બસમાં બન્નેની મુલાકાત થાય છે અને પુલકિત નો ફોન આવે છે હવે આગળ... ફોન મૂકી પ્રિયંકા વિચારે છે શું કરવું!!!! આને મળવા જાઉં કે ના જાઉં!!!! પણ હું એને ઓળખું છું જ કેટલો!!?? પોતાની જાત સાથે જ સવાલ જવાબ કરતા થોડું વિચારીને નિર્ણય લીધો કે ના ના હમણાં આટલી ઉતાવળ કરવી સારી નથી. એક તો એ થોડો ચીપકું ટાઈપ છે જ મારે થોડો ટાઈમ લેવો