ગીતા - દિવ્ય વિચાર

(36)
  • 11.4k
  • 6
  • 3k

જ્યારે હું રાજકોટ મારા મિત્ર ને મળવા ગયો હતો અને ત્યારે હું ત્યાં ૫_૬ દિવસ ત્યાં રહ્યો હતો.મારો મિત્ર ત્યાં કોલેજ માં અભ્યાસ કરતો હતો. હું જ્યારે ત્યાં ગયો હતો ત્યારે મારો મિત્ર અને તેની સાથે તેના કેટલાક મિત્રો એક જગ્યાએ ભેગાં મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતા ના વિચાર પર ચર્ચા કરવા એક ગાર્ડન માં ભેગાં થતાં હતાં આજ ના સમયે ગીતા ના વિચાર ઉપર વિચારવું બહુ જ અઘરું છે તેવા સમયે મારો મિત્ર તેના બીજા મિત્રો સાથે રોજ ૧_૨ કલાક એક જગ્યાએ ભેગાં થઈને ગીતા નાં વિચારો ઉપર પોત પોતાના વિચારો રજૂ કરતાં હતાં. હું જ્યારે ત્યાં ગયો હતો ત્યારે