રક્ષકો - ૧

  • 2.4k
  • 3
  • 743

"તમને અમારી સ્ટોરી કઈ રીતે કહું.એ ઘણી લાંબી છે. તમને થોડીક થોડીક કરીને કહું."-સેમે કોન્ફેરેન્સમાં કહ્યું. 1. શરૂઆત લાલ રંગનું ભયદર્શક સિગ્નલ ચાલું થાય છે. આ પ્રકાશથી પથ્થરો પણ લાલ થયેલા છે. "સર, પૃથ્વી પર ઘણી મોટી આફત આવી ગઇ છે. તેનું નામ ડિસ્ટ્રોયર છે. તે કોઈ અંતરિક્ષવાસી છે. તે અત્યંત શક્તિશાળી લાગે છે. તેનામાંથી કોઇક તીવ્ર શક્તિની ઓળખ મળે છે. આ ઉપરાંત તેની સેના ઘણી મોટી છે. તેની એક વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યો છે. "- લીયોએ ક્યું. "લીયો મોટી સ્ક્રીન પર વીડિયો ચાલુ કર. "- સેમે આદેશ આપ્યો. સ્ક્રીન