ભાલાનો  ‘ભાલા જેવો અચૂક’ કૉન્સેપ્ટ ! 

  • 1.9k
  • 457

ભાલાનો ‘ભાલા જેવો અચૂક’ કૉન્સેપ્ટ ! ભાલો નામ જ કાફી ! ભાલાની વાતુ પાછી ભાલા જેવી અણીદાર ! સોંસરવી કાળજામાં ઉતરી જાય તેવી ! આ ભાલો કોલેજમાં દરેક બાબતમાં નંબર- 1 . કોઈપણ કોમ્પિટીશન હોય ભાલો પ્રથમજ આવે ! નવા-નવા આઇડીયા , કૉન્સેપ્ટ ભાલા ના મગજમાં કઈ રીતે આવે છે તે વસ્તુ દરેક માટે એક કોઇડા સમાન ! ભરમ-ભરમ કોલજનો ભાલો કોલજનું આભૂષણ ! આ ભાલો જેટલો બુદ્ધિક્ષમતા માં હોંશીયાર એટલો જ દેશના , સમાજના , જ્ઞાતિના કે પછી નાગરિકોના પ્રશ્નો પ્રત્યે અતિ સંવેદનશીલ ! આ વખતે ભરમ-ભરમ કોલેજમાં દેશના સંવેદનશીલ વિષયને લગતી કોમ્પિટીશન યોજાઈ હતી . વિષય