તરસ પ્રેમની - ૧૦

(48)
  • 5.4k
  • 5
  • 2.1k

બીજી સવારે મેહા સ્કૂલે પહોંચે છે. ક્લાસમાં RRને જોતાં જ મેહાને સ્હેજ ગુસ્સો આવે છે. ગઈકાલે શ્રેયસ સાથે ટાઈમ મળતે પણ આ RRએ મમ્મીને બધું કહી દીધું. અને મારી સાથે અત્યારે એવી રીતના વાત કરશે કે જાણે કંઈક બન્યું જ ન હોય.RR:- "hey મેહા. What's up? શું ચાલે છે લાઈફમાં?"મેહા મનોમન કહે છે "તું છે ત્યાં સુધી તો મારી લાઈફમાં પરેશાની જ પરેશાની ચાલે છે. તું મારી લાઈફમાંથી જાય તો રાહતનો શ્વાસ લઉં."RR:- "કેમ કંઈ બોલી નહીં. મારે લીધે તું પરેશાન છે ને?"મેહા:- "નહીં એવું કશું જ નથી."મેહાને મનોમન કહ્યું કે "હા તારા લીધે જ હું પરેશાન છું. એક