તરસ પ્રેમની - ૬

(42)
  • 5k
  • 5
  • 2.2k

શ્રેયસ મેહાને ઘરે મૂકીને આવ્યો. શ્રેયસના ફ્રેન્ડ અને RRના ગ્રુપ વાળા પણ શ્રેયસની પાછળ પાછળ આવ્યા. RR ની નજર મેહાને શોધી રહી હતી.SRએ મેહાના ઘરની બાલ્કની તરફ જોઈ કહ્યું "મેહા તો પહોંચી ગઈ ઘરે હવે આપણે પણ નીકળવું જોઈએ."RRએ મેહાની બાલ્કની તરફ જોયું. પણ મેહા ત્યાં નહોતી. RR સ્હેજ ઉદાસ થઈ ગયો. RRએ વિચાર્યું કે "એકવાર પાછળ ફરીને જોઉં. જો આ વખતે મેહા નહીં હોય તો હું માની લઈશ કે મેહા કોઈ દિવસ મારી નહીં થાય અને જો હશે તો એ મારી થઈને રહેશે અને હું એનો સાથ ક્યારેય નહીં છોડુ." મેહા મનોમન વિચારે છે કે "મારો