જીવન સંગ્રામ 2 - 10

(15)
  • 3.1k
  • 1
  • 1.4k

પ્રકરણ ૧૦ આગળ આપણે જોયું કે ગગનના કેસની સીઆઇડી તપાસ કરાવવા માટે જીજ્ઞા દીદી એક પ્લાન કરે છે ને એ માટે નીરુ તૈયાર થાય છે.રાજ પણ પૂર્વ તૈયારરૂપે બીજા એક વકીલને આ આખો પ્લાન સમજાવે છે. હવે બધાં કોર્ટની તારીખની રાહ જુવે છે. હવે આગળ......... "નીરુ તને બધું સમજાઈ ગયું ને કે હવે તારે કોર્ટમાં કંઈ રીતે બોલવાનું છે."એમ કહી પોતાનો મોબાઈલ કાઢી જીજ્ઞાદીદી રાજને કોલ કરે છે. સામે થી કોલ ઉપાડ્યો એટલે.. હેલ્લો રાજ..... તારે બીજા વકીલ સાથે બધી વાત થઈ ગય છે ને,મે નીરુ ને બધું સમજાવી દીધું છે.સામેથી વાત પૂરી થતાં કોલ કાપીને પાછા નીરુ