જીવન સંગ્રામ 2 - 9

(16)
  • 2.6k
  • 1
  • 1.2k

પ્રકરણ- ૯ આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદીને નીરુંની કહાની માંથી એક તથ્ય મળે છે અને રાજનને તપોવન ધામ બોલાવે છે.હવે આગળ........ "ચાલો આપણે કાર્યાલયમાં બેસીએ ત્યાં સુધીમાં રાજન આવી જશે.પછી આપણે બધી ચર્ચા કરીએ". જીજ્ઞાદીદી,નીરુ, જય,ઋતુ અને પલક કાર્યાલયમાં આવે છે.મહારાજ ચા લઈને બધાને આપે છે.અને બોલ્યા;દીદી ચિંતા જનક બન્યું છે કઈ"?ભોળા ભાવ સાથે મહારાજે જવાબની અપેક્ષા સાથે દીદી સામું જોયું. મહારાજ થોડી ચિંતા જેવું છે પણ તમે ટેન્શન ના લેતા એનું સોલ્યુશન નીકળી જશે હમણાં. અને જાણે દીદીના આ જવાબથી જ બધી ચિંતા દૂર થઈ ગઈ હોય એમ થોડા હાસ્ય સાથે બોલ્યા;"એતો