સંત હરિદાસ ના મેઇટયુ પછી તાનસેન અકબર ના રાજ્ય માં પાછો જાય છે અને અકબર ના કહેવાથી તાનસેન વડનગર પહોંચે છે અને તાનારીરી ને વિનંતી કરે છે. છે કે તે તેની સાથે આવે અને અકબર ના દરબાર માં આવી તેણે બચાવવાં માટે મેંઘ મલ્હાર રાગ ગાય પરંતું તે ના કહી દે છે તાનસેન હરિ થાકી ને પોતાના ઘરે આવે છે ત્યારે તેની દીકરી દ્વારા પૂછતાં તાનસેન લહે છે અને તે તાનસેન પાસે મેંઘ મલ્હાર રાગ શીખવા જીદ કરે છે તાનસેન તેની દીકરી ને એક મેંઘ મલ્હાર રાગ શીખવે છે અને તે પોતે અકબર ના દરબાર. અ જાય છે હવે આગળ ..... અકબર ના દરબાર