જેનો જેટલો ખપ..!

  • 3.6k
  • 996

દિવ્ય અને અલૌકિક પરિસર એવા મંદિરના સ્થળ પર, ઈશ્વરની પૂજા કે પ્રાર્થના જેના દ્વારા થાય છે એ વ્યક્તિ એટલે પૂજારી. આમતો, પૂજાની વિધિ કરે તે પૂજારી છે, અને જે પૂજા-અર્ચનાની સાથે સાથે બોધ-પાઠ કે પ્રવચન કરે તે પુરોહિત છે. એક ચોક્કસ વિસ્તારમાં બનેલા પ્રભુનાં ઘરનાં પ્રતિક સમા દિવ્ય સ્થળને સંભાળનાર, પૂજા-અર્ચનાનો નિત્યક્રમ સાચવનાર, ભક્તોને એ સુંદર પરિસરમાં અપ્રતિમ શાંતિની અનુભૂતિ કરાવનાર, અને પોતાનાં જીવનને ઇશ્વરમય રાખનાર વ્યક્તિ એટલે પૂજારી. મંદિરના પરિસરમાં આવતાની સાથે; શુદ્ધ, સાત્વિક, અને શાંતિનો અનુભવ થાય તો એ છે મંદિરની ભૌતિક રચના, સ્થળનું વાતાવરણ , પૂજારીનું આયોજન અને સાથોસાથ પૂજારીનો ભક્તો સાથેનો નિસ્વાર્થ ભાવ. ભક્તોને માત્ર મંદીર