પાર્થિવ શરીર રચનાઓ - 2

(13)
  • 3.6k
  • 880

એ કાળું કાકા તમે અહીંયા કેમ આજે .? (કાળું કાકા મારા ઘરની બાજુમાં રહે છે..એમની બટેટા ભૂંગળા અને સમોસા ની લારી છે,) આમ તો રોજ એ પેલા બેઠલા પૂલ ની નીચે ના ચાર રસ્તે જ હોય પણ આજે કેમ એ અહીંયા આ રેલ્વે ફાટક ના 4 રસ્તા એ આવેલ એ વટામણ ચોકડી એ એમની લારી પાસે ઉભા હતા અને જાણે કે ક્યાંક જવાની,કોઈને પાણી આપવાની ઉતાવળ હોય એમ પાણી ભરતા હતાં..એટલે મેં થોડાક આશ્ચર્ય સાથે એમને પૂછી લીધું...) કાળું કાકા ના ઉદાસ ચહેરા પરની એ ગમગીન રેખાઓ અને આંખ માં સુકાયેલા એ આંસુઓ થી એવું