તરસ પ્રેમની - ૨

(58)
  • 9.1k
  • 2
  • 4.4k

શ્રેયસ વિશે વિચારતા વિચારતા મેહા નું હદય ઝૂમી ઉઠ્યું હતું. હૈયામાંથી હરખ ઉભરાઈ રહ્યો હતો. એટલામાં જ મેહાનો મોટો ભાઈ નિખિલ આવ્યો. નિખિલ:- "શું કરે છે? હોમવર્ક પતાવ્યું કે નહીં?" મેહા:- "હા ભાઈ હોમવર્ક જ કરવા બેસું છું." નિખિલ:- "હું બહાર જાઉં છું. હોમવર્કમા જો કંઈ ન સમજ પડે તો અત્યારે જ સમજાવી દઉં." મેહા:- "ના ભાઈ. હું જાતે કરી લઈશ." નિખિલ:- "ઠીક છે તો હું જાઉં છું." મેહા:- "સારું ભાઈ." નિખિલ બહાર જતો રહે છે અને મેહા હોમવર્ક કરવા બેસે છે. હોમવર્ક પતાવી મેહા બેઠક રૂમમાં જાય છે. મેહા:- "મમ્મી શું બનાવ્યું છે.બહુ ભૂખ લાગી છે." મમતાબહેન:- "સારું