એક વિચાર..

(84)
  • 5.9k
  • 3
  • 1.2k

એક વિચાર (સાયકોલોજીકલ)..? પ્રેમ કરવો જોઈએ ??? હા... એકવાર તો જરૂર...? શા માટે ??? આની બે પોજીટીવ શક્યતાઓ રહેલી છે ? 1) સાચો પ્રેમ મળી જાય.. (મહદ..અંશે અમુક સંજોગોમાં) 2) પ્રેમ ના પણ મળે.. (પણ પ્રેમ ના કરવાનો પ્રેરણાસ્ત્રોત અવશ્ય મળે) ?પોજીટીવ શક્યતાઓને કેવી રીતે સ્વીકારવી એનો આધાર તમારી મેન્ટાલીટી (માનસિકતા) ઉપર રહેલો છે..કે તમે એક નકારાત્મક પરિસ્થિતિને કેવીરીતે સકારાત્મક પરિસ્થિતિમાં બદલી શકો છો...જીગર "અનામી રાઇટર"????????????????વિચાર...અજીબ દુનિયા છે યાર અહીંયા પ્રેમ કરવા માટે ચહેરો જોવાય છે..સાચી લાગણીઓ રજુ થતાં સીધા વૃક્ષની જેમજ જલ્દી કપાય છે..दुनिया की सबसे खूबसूरत इमोसन्स प्यार है ..पर लोगो के लिए ये प्यार दुनिया मे फैला