નદી કાંઠે

  • 3.6k
  • 1k

હું ઊભો ઊભો એમ કેમ કરતો રહ્યો અને,એ એડી થી પગ ઊચા કરી ગાલે પોચી ગય..હું તો ભરી બજારમાં નીલામ થવા તૈયાર છું પણ કોઈ કિંમત લગાડે તો ને.. # નદી કાંઠે # ઢળતી સાંજનો સમય છે , ધીરે ધીરે સૂર્યનારાયણ એનાં રથડા પોતાના નેહડા તરફ પાછા વાળી ને જાય છે . કોઈ નવી પરણેતરના સાડલા સમાન પ્રકાશ આકાશમાં છવાય ગ્યો છે , આખું ગગન કંકુ ની જેમ રાતુ ચોર થય ગ્યું