માણસ વિચારતો રહી ગયો

  • 3.5k
  • 1
  • 969

વિચારી વિચારી ને એક વિચાર આવ્યો કે વિચાર કેવો વિચિત્ર છે આ વિચારીને તમને પણ વિચાર આવ્યો કે ખરેખરે વિચાર વિચિત્ર છે..વિચાર શબ્દ સાંભળતા જ વિચાર આવી જાય કે કેવો વિચાર હશે સારો હશે કે ખરાબ હશે.વિચાર એક એવો શબ્દ જે દરેક ને આવે કોઈ કહીને વ્યક્ત કરે તો કોઈ કહ્યા વગર કોઈ સમજાવીને કરે તો કોઈ સાંભળીને ...બધા ના માટે વિચાર ની એક અલગ જ પરિભાષા હોય છે.આ ભાગતી દુનિયામાં માણસ ના મનમા હજારો વિચાર ગુંજતા હશે .સવાર ઉઠતાની સાથે પેલો વિચાર એ જ આવે 5 મીનિટ વધારે ઊંઘ લઈ લઉ તો રાત્રે સૂતી વખતે એક વિચાર આવે કે