Yes, I am CORONA

  • 4.2k
  • 948

Yes, I am CORONA Hello, નમસ્તે...!! My self Corona. આમ તો તમે બધા મને જાણતા જ હશો. Yes, yes... આજ કાલ મારી ચર્ચાઓ બધે જ થઈ રહી છે. જોયું ને ! મેં કહ્યું હતું ને... "अपना टाइम आएगा" બસ આવી ગયો મારો સમય. આમ તો મારો જન્મ ચીનમાં થયો હતો પણ અમારું બહુ વિશાળ કુટુંબ છે. એટલે વિશ્વના 150 જેટલા દેશોમાં અમારા સભ્યો પહોંચી ગયા છે. તમને એવું થતું હશે કે માનવ જાતિના ટપોટપ મોત થઈ રહ્યા છે અને આ ભાઈ બહુ ફીશિયારી ઠોકે છે...!!