લોસ્ટેડ - 4

(79)
  • 5.6k
  • 3
  • 3.4k

તમે એને કેમ જવા દિધો? કોને પુછીને ગયો એ ત્યા?" આધ્વીકા ગુસ્સામાં બરાડી." બેટા મને ખબર ન'તી કે એ ત્યાં જાય છે. "હું હાલ જ નીકળું છું અહીંથી તમે ચિંતા ના કરો, અને હું ના આવું ત્યાં સુધી કોઈને ઘરની બાર ના જવા દેશો." ***" પ્રથમ સામે જો કંઈક લાઇટ જેવું દેખાય છે." રોશન જે બાજુ ઈશારો કરતો હતો એ દિશા માં થોડે દૂર આછો ઉજાસ દેખાતો હતો." ચલ ત્યાં કદાચ પાણી મળી જાય." પ્રથમ ઉજાસની દિશામાં આગળ વધે છે, રોશન એની પાછળ જાય છે.