દિવાળી ની હોળી

  • 3.3k
  • 828

રંજોગમ ક્યા કરું એ ખુદા તુજસે ! મિલાયા હૈ તુને મુજે હર ખુશીઓ સે.સિલસિલે લિખે બહેતરીન ઝીંદગી કે, બસ એક જુદાઈ દેના તેરા હક હૈ.******"યાર અભય... તું કેમ દિવાળી ની રાત્રે બહાર નથી નીકળતો... નથી તને કોઈ દિવસ 31st મનાવતા જોયો.... તને નવા વરસ થી દુશ્મની છે!?""હા ... એવું જ કંઈક સમજ...""શું નામ છે!!!?""ઉંહુ... ડર ફિલ્મ નો ડાયલોગ યાદ કર.... નામ લૂંગા તો વો બદનામ હો જાયેગી...""ચાલ નામ નાં કહેે તો કંઈ નહીં... વાત તો કર તારાં આ નવા વરસની દુશ્મનીની""ઓકે... તો સાંભળ..."*****"જય શ્રી કૃષ્ણ""જય શ્રી કૃષ્ણ""તમે આવો છો ને?""ક્યાં!!!?""અહીં, રોશની જોવા, રંગોળી કરવા અને ઊંધિયું પુરી ખાવા !!!?""ના ના