અર્ધજીવિત - ભાગ 4

(69)
  • 4.9k
  • 3
  • 3.4k

ભાગ 4 શરૂહજુ ફેનીલ આટલું બોલે છે ત્યાં તો પૂજા ફેનીલને પકડીને પોતાની પાસે લાવે છે અને કિસ કરી લે છે.હવે ફેનીલ નું મોઢું શરમથી લાલ ચોળ થઈ ગયું હોય છે.એટલામાં પૂજા ફેનીલના શરીર પર લાગેલા કટ જોવે છે. "ફેનીલ આ કટ તને કેવી રીતે લાગ્યા?" પૂજાએ પૂછ્યું."કઈ નહિ જસ્ટ એક્સીડેન્ટ!" ફેનીલે જવાબ આપ્યો."કઈ નહિ ફેનીલ મને ખુબ જ પેટ માં દુઃખે છે મારે આરામ ની જરૂરિયાત છે હું જાવ છું" પૂજા આમ કહીને સીધી પોતાના ઘરે જતી રહે છે.ફેનીલ કાંઈ સમજી શકતો નથી અને તે પણ પોતાના ઘરે જતો રહે છે. બીજા દિવસે ફેનીલને કોલેજમાં