ભારત માં ભારત

  • 5.3k
  • 1.1k

ભારત માં ભારત શાન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ માં ભીડ હતી .ચારે તરફ ડર નો માહોલ હતો .સવાર થી ન્યૂઝ પેપર અને ચેનલ્સ માં બે દિવસ થી ચાલતા કોમી તોફાનો ની જ ચર્ચા હતી .અનેક લોકો માર્યા ગયા હતા . ઘણા ઘાયલ હતા .ભારે ઘસરા ના કારણે દર્દી ના ફક્ત બે સગા થી વધુ લોકો ને પ્રવેશ બંધી હતી. ત્યાં જ ગાડીઓનો કાફલો હોસ્પીટલ ના પટાંગણ માં પ્રવેશ્યો. કોઈ મોટી હસ્તી આવી હોય એવું લાગતું હતું. સ્ટાફ અને દર્દીઓમાં ચર્ચા ચાલુ થઈ .ગાડીના કાફલા માં સજ્જ આ વિસ્તાર ના સાંસદ શ્રી અંબારમ દ્વિવેદી હતા .જેને લોકો ‘અંબે’ ના નામ થી પણ