આ ત્રણ મારા જીવન ના મહત્વ નાં પાસા છે. પેન પેન્સિલ અને પુસ્તક નો અદભુત ફાળો રહ્યો છે મારા જીવન માં. અને તેનું ખુબજ આગવું સ્થાન રહ્યું છે. આ ત્રણ નાં સંબંધ પાછળ ખુબજ મોટી વાત છુપાયેલી છે જે હું અહી વર્ણન કરું છું. જે વાંચનાર ને પ્રેરણા પૂરી પાડશે. પેન, પેન્સિલ અને પુસ્તક એટલે ppp ( Tripple P). મારા જીવન નો password. આજથી ઘણા સમય પહેલા આશરે 2013-14 ની વાત છે. ત્યારે હું ધોરણ 11 માં ભણતો. ધોરણ