કચરો

  • 2.7k
  • 871

મુંબઇ ના ધારાવી માં જ્યાં આખો જગ્યા નો કચરો નંખાઈ છે ત્યાં અચાનક એક છોકરી નો રડવાનો અવાજ આવતો હતો .કોણ હતી આ છોકરી ???? કોણ મૂકી ગયું હતું એને???? કંઈ જ ખબર પડતી નહોતી .કચરા માંથી મળી હતી એટલે એને લોકો કચરો સમજી ને કચરી કહેતા હતા. આ સમાજ માં કહેવતા સજ્જન લોકો નું પાપ એને મળી રહ્યું હતું. એ કચરા માં એક ગાંડી સ્ત્રી પણ રહેતી હતી.જે એનું ધ્યાન રાખતી હતી . એને આ મળી ત્યારે એને લાગ્યું કે આ એક રમકડું છે .સમજણ હોઈ ત્યાં માણસ સાચા