મોસમ

  • 5.8k
  • 1.3k

ગજ જેવા પગ ધરતીને ચૂમી રહ્યાં હોઈ અને એનો અવાજ વાતાવરણમાં જાણે સંગીત પ્રસરતુ હોઈ શિશિર ની સવાર પોતાના માં જ કંઈક ખાસ છે. ગોઠણથી થોડેક ઉચી કેપરિ પેહરવી અત્યારના ટ્રેન્ડ પ્રમાણે સેન્ડો, હાથમાં મોબાઈલ અને ત્યાંથી વાયરનું ગુંચડુ કાન સુધી પોહચી ને એક સુંદર ગીત સાથે સુંદર અહેસાસના બીજ રોપે છે. જાણે યુધ્ધમાં જતો યોધ્ધા માફક છાતી બહાર કાઢી ને એક હાથ આગળ પાછળ લેતો શત્રુ સામે મેદાન પર પુરી ખાનદાની સાથે લડવા જઈ રહ્યો હોઇ તેમ કૂદી પળે છે. અંદર રહેલો શિશિર નામ નો શત્રુને મારીને બહાર આવવા ની સાથે હાથમાં ગરમ ચા ની ચુસ્કી ભરે છે જાણે