ગીત, ગઝલ, કાવ્યો

  • 9.8k
  • 2.6k

જાન્યુઆરી ૨૦૨૦ગીત ગઝલ કાવ્યો\______/\________/કવિતાગીતઆપણાં કરતાં આપણો માળો મોટો પછી તો શરૂ થાય દુખોનો મેળો..શ્રધ્ધા, આસ્થાના ચડતાં રહીએ ઓટલાઓ..દર્પણમાં જોતા રહીએ માથે મૂકેલો ટોપલો..આપણાં કરતાં આપણો માળો મોટો...કોને કહીએ અને કોને કહેવા જઈએબજારમાં ઊભા સૌ જાણે વહેચવાને દુખો!ઊભા સંતો ને આચાર્યો ઓઢોની નકાબોદોરી ધાગા બાંધી ને કરે પોતાનો વકરો!આપણાં કરતાં આપણો માળો મોટો... આવડે તો છોડતાં જરૂર શીખીએઆપણાં અનુરૂપ બાંધીએ આપણો માળો!મૂકતાં શીખો ને આપતાં કાંઈ શીખો તોજોજો કેવો ખીલી ઉઠે છે આપણો માળો...+ + + તમે--------તમે આવો તો વસંત.તમારા વગર પાનખર.તમે ગાવો તો વસંતતમારું મૌન જાણે પાનખર.ભ્રમર ગૂંજે તો વસંતચમનની ચૂપ્પી પાનખર.કોયલનાં ટહુકે વસંતસૂની સાંજ પાનખર.ખીલતી કળી વસંતવય નિરાશાની પાનખર.તમે