કમાણી_રૂપિયાની નહીં #આત્મવિશ્વાસ ની

  • 3.4k
  • 1
  • 1k

# ..લગ્નના ૩૦ વર્ષે જ્યારે પતિ પાસે ખર્ચ માટે હાથ લંબાવવો પડે ત્યારે સ્વમાન ઘવાય તો ખરું. આવું જ બીજું વાક્ય સાંભળેલ કે કાશ જે તે સમયે હું મારા પૂરતું પણ કમાતી હોત તો આજે મારે કોઈ આગળ હાથ લાંબો કરવો પડત નહીં. એક વધુ વાક્ય હમણાં જ ઘર છોડી ચાલી જાવ હમેંશા માટે પણ ક્યારેય બહાર નીકળી કંઈ જ કર્યું નથી તો ? આવા તો કેટલાય વાક્યો કેટલાય લોકો પાસે થી સાંભળેલ વાત છે. લગ્નના ઘણાં વર્ષો એક સફળ ગૃહિણી રહ્યા પછી પણ આ અફસોસ સતાવતો હોય છે કે પગભર થવું કેટલું જરૂરી છે. મારી જ વાત કરું તો હું