વન્સ અપોન અ ટાઈમ - 162

(36)
  • 6.8k
  • 3.9k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 162 4 જૂન, 2013ના દિવસે મહારાષ્ટ્રના દલિત રાજકીય નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રકાશ આંબેડકરે એવો ધડાકો કર્યો હતો કે, ક્રિકેટ જગત સાથે સંકળાયેલો એક યુવાન કેન્દ્રિય પ્રધાન પાકિસ્તાન ગયો ત્યારે દાઉદ ઈબ્રાહિમને મળ્યો હતો અને તેની દાઉદ સાથેની મુલાકાત વખતે પાકિસ્તાની લશ્કરનો એક ઉચ્ચ અધિકારી પણ હાજર હતો! જોકે આશ્વર્યજનક રીતે, દાઉદની ટેલિફોનિક વાતોમાં દાઉદ પ્રધાનનું નામ બોલ્યો એ વિશે અને પ્રકાશ આંબેડકરના આક્ષેપ વિશે આગળ કોઈ તપાસ કે ચર્ચા થઈ નહીં. ********** આઈપીએલના સ્પોટ મેચ ફિક્સિંગ કૌભાંડને મુદ્દે દાઉદનું નામ ગાજ્યા પછી સરકાર. પોલીસ અને પબ્લિક તથા મિડીયા ફરી એકવાર દાઉદને