પ્રેમ ?

  • 2.8k
  • 810

પ્રેમ ?? સમય જતાં ક્યાં વાર લાગે છે જિંદગીને બદલાતા ક્યાં વાર લાગે છે પણ જ્યારે આગળ પહોંચીએ ત્યારે ભગવાન સામે જોવે અને પ્રેમ સાથે મળાવે બસ એ જ પ્રેમ ! પ્રેમની જરૂર અહીંયા કોને નથી ? પ્રેમ માટે જીવનમાં કોણ નથી તરસતું ? છતાં પણ પ્રેમ કરવા વાળા એકલા જ છે.સાચો પ્રેમ કોણ ?અત્યાર ની માણસ પ્રેમનું નામ આપી ને સમય પસાર કરી રહીયો છે ઉપયોગ કરી રહીયો છે,સમય ને પસાર કરવા પ્રેમ થાય છે બહાનું ઘરનું બનાવી પ્રેમને મૂકવામાં આવે છે !શું આ છે પ્રેમ ?નહિ આ પ્રેમ નથી !તો પ્રેમ શું છે