અર્ધજીવિત - ભાગ 1

(81)
  • 7.6k
  • 11
  • 4.1k

મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...ભાગ 1 શરૂ"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું."બે મિનિટ ઉભો રે બેટા!" તેના મમ્મીએ અંદર રસોડામાંથી બોલ્યા."એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું. ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત,પ્રેત,આત્મા,ચુડેલ ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને