કસોટી પ્રેમ ની

(13.7k)
  • 3.8k
  • 2
  • 1.1k

પ્રેમ એક એવી વસ્તુ છે કે જે જીવનમાં ક્યારેય પણ સમજી વિચારીને નથી થતો. ક્યારેય પણ કોઈ નાતજાત જોઇને થતો નથી. ક્યારેય પણ ઉંમર જોઇને નથી થતો કે ક્યારેય પણ પૈસા જોઇને નથી થતો. હા પ્રેમ એક એવો અહેસાસ છે કે જે કહ્યા વગર પણ ઘણું બધું કહી જાય છે. વ્યક્તિ પ્રેમમાં એટલો પાગલ થઇ જાય છે કે એને પોતાના પ્રેમ સિવાય બીજું કઈ પણ દેખાતું જ નથી. એટલા માટે જ તો લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. કારણકે વ્યક્તિ પ્રેમમાં પોતાનું બધું જ જતુ કરી દેતા હોય છે. જેમાં એક છોકરો અને છોકરી એકબીજાને ખુબ જ