એક લવ નવ ડે

(19)
  • 1.6k
  • 555

નવરાત્રી ખેલવા ઉત્સાહ ભેર રવિ નવરાત્રી ની રાહ જોઈ રહ્યો હતો. ખેલવા માટે રવિ એ ખૂબ તૈયાર કરી હતી. બસ એમ કહ્યું તો તે દિવસો ગણી રહ્યો હતો. નવરાત્રી શરૂ થઈ હતી. આજે પહેલું નોરતુ હતું. અપ તું ડેટ ડ્રેસ સાથે તૈયાર થઈ રવિ ખેલવા એક પાર્ટી પ્લોટ મા ગયો. નવરાત્રી નો પહેલો દિવસ હતો એટલે ઘણી તૈયારીઓ હજુ બાકી હતી તો પણ ખેલૈયાઓ ગરબાના તાલે ખેલી રહ્યા હતા. રવિ એક બાજુ ઊભો રહી જોઈ રહ્યો હતો. ત્યાં તેની નજર એક છોકરી પર પડી તે સરસ રીતે તાલ બદ્ધ ખેલી રહી હતી. બસ થોડી વાર તો રવિ તેને જોઈ રહ્યો