પ્રેત યોનિની પ્રીત... - 17

(140)
  • 7.3k
  • 7
  • 3.6k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-17 અઘોરનાથે મનસાં તરફ નજર કરીને કહ્યું "એવું તો શું થયું હતું કે માનસ તારોજ પ્રેમી તારાં ઉપર આટલો નારાજ છે ? જેણે તારો ભવ બગાડ્યો એ પિશાચ તો અહીં મેં લટકાવેલો જ છે. શું કરેલું એ નરાધમે ? માનસ ખૂબ ભડક્યો... બાબા મને ખબર નથી કેમ તમારી વિધાનાં આશીર્વાદથી મને મારો ગયો ભવ યાદ છે. મારાથી ક્યું પાપ થયુ કેમ પ્રેતયોનીમાં જવું પડ્યું ? મારી સાથે શું થયું હતું. મેં કોઇનું બગાડ્યું નહોતું. અઘોરનાથ ત્રિકાળજ્ઞાની હતાં એમણે માનસને કહ્યું તને બધુ યાદ આવશેજ પછી તારાં મોઢે કહેજે. ત્યાં ગોકર્ણ બાબા અઘોરનાથનાં ચરણે આવીને કહ્યું "છેલ્લી આહુતિ આપવાની