પ્રેત યોનિની પ્રીત... - 16

(140)
  • 7k
  • 9
  • 3.6k

પ્રેત યોનીનાં પ્રેત પ્રકરણ-16 વિધુ અને વૈદેહી બંન્ને જણાં સોમનાથ પહોચી.. હોટલ આવી બધી ફોર્માલીટી પતાવીને રૂમમાં આવ્યાં. રૂમમાં આવી બંન્નેને હાંશ થઇ. વિધુ સીધો બેડ પર આડો પડ્યો. વૈદેહીએ કહ્યું એય હમણાંથી આડા નથી પડવાનું પહેલાં ફ્રેશ થા પછી આખી રાત આપણી જ છે. વિધુએ ટીખળ કરતાં કહ્યું. "હુકુમ મેરી આકી અને બંન્ને જણા બાથરૂમમાં સાથે જ ધૂસ્યાં. વૈદેહીએ કહ્યું "સાવ લૂચ્ચો જ છે.. સાથે બાથ લઇશું. પણ હમણાં બહાર જા હું ફ્રેશ થઇ જઊં ક્યારની બસમાં બેઠેલી દાબી રાખેલી જવા દે શાંતિથી. વિધુ હસ્તાં હસ્તો બહાર નીકળી ગયો અને બોલ્યો મેં કહ્યું હતું બસ ઉભી રાખે ત્યારે ચલ જઇ