સંબંધો ની આરપાર.... પેજ - ૫૪

(66)
  • 5.6k
  • 2.3k

સંબંધો નાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરતી કરતી અંજુ અમેરિકા ની બર્ફીલા વાતાવરણમાં કડકડતી ઠંડીમાં પણ વિચારો નાં ગરમાવા વચ્ચે અટવાઇ જાય છે. રાત્રે ખુબ મોડે સુધી જાગતી રહેલી અંજલિ. બીજી બાજુ અદિતી અંજુ ના રૂમમાં આવી ત્યારે અંજુ ને તાવ હતો અને સુતી જ હતી. અદિતી આ વાત ની જાણ કરવા પ્રયાગ નાં રૂમમાં જાય છે, ત્યારે પ્રયાગ નહાવા ગયેલો હતો..એટલે અદિતી તેની રાહ જોતી પ્રયાગ નાં બેડ પર બેઠી છે.******** (હવે આગળ)********અદિતી ને અંજલિ તેની સાસુ ની તબીયત ની થોડીક ચિંતા થતી હતી, બીચારા અંહિ આવ્યા છે તેમના એકનાં એક દિકરા તથા ઘરમાં આવનારી તેમની દિકરી સમાન પુત્રવધુને