જીદંગી જીવતા શીખો. - 1

(28)
  • 4.7k
  • 5
  • 2.3k

આપણે જીંદગી જીવતા શા માટે શીખવુ જોઇએ? એક મીત્રએ તેના બીજા મીત્રને પ્રશ્ન કર્યો. સમેથી સીધોને સરળ જવાબ આવ્યો– આપણને જીંદગી જીવવા મળી છે એટલા માટે... આમ જોવા જઈએ તો એ ભાઇની વાત પણ સાચી છે, આપણને આટલી કીંમતી અને અમુલ્ય જીંદગી જીવવા મળી છે તો પછી શા માટે તેને વ્યવસથીત રીતે રાજી ખુશીથી જીવતા ન શીખીએ? શા માટે નિર્જીવ વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકીએ? શા માટે આપણે દુ:ખી બિચારા અને લાચાર બનીને ફરીએ. શું આવુ કરવા માટે આપણને આ જીંદગી મળી છે? નહી, જીંદગી આવા ઢસરડાઓ કરવા માટે નહી પરંતુ તમામ વિકારો પર વિજય પ્રાપ્ત કરી સુખ, શાંતી